મારી શાળા

નવાનગર પ્રાથમિક શાળા દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર ગામમાં આવેલી છે.
શાળામાં ૧ થી ૮ ધોરણ છે.
 ૨૦૧૨ થી  ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા કાર્યક્રમ છે.
 શાળામાં કમ્પ્યુટર લેબ ,શાળા લાયબ્રેરી,પીવાના પાણીની વ્યવસ્થા,સેનિટેશન વગેરે સુવિધા છે.



No comments:

Post a Comment